Data Entry Executive

Fluid Power Engeeners

Odhav, Ahmedabad

₹12,500 - ₹13,000 monthly

Fixed

12500 - ₹13000

Earning Potential

13,000

Work from Office

Full Time

Any experience

Basic English

Job Details

Interview Details

Job highlights

2 applicants

Job Description

1) Inquiry જેટલા સ્ત્રોતથી આવે છે એ ચેક કરવા

  • SALES@FLUDEN.COM નું INBOX માં INDIAMART ,TRADE INDIA ,નવી પાર્ટી ની આવેલી DIRECT INQUIRY ચેક કરવી
  • INFO@FLUDEN.COM નું INBOX માં નવી પાર્ટી નું DIRECT INQUIRY ચેક કરવી
  • Fluden.in નું INBOX માં આવતી DIRECT INQUIRY ચેક કરવી
  • Indiamart Portal માં CALL INQUIRY , BUY LEAD ચેક કરવી અને LEAD જનરેટ કરવી
  • WhatsApp માં કોઈ નવી પાર્ટી ની ડાઇરેક્ટ INQUIRY આવી હોય એ ચેક કરવું
  • PHONE માં ડાઇરેક્ટ આવતી INQUIRY ચેક કરવી  

2) Inquiry મળ્યા પછીની પ્રક્રિયા

  1. Inquiry મળ્યા પછી તેની પ્રિન્ટ કાઢવી.
  2. Inquiry મુજબ Catalog mail અથવા WHATTS APP કરવો.
  3. ITEM SPECIFY & INQUIRY POTANCEL ચેક થઈ ને INQUIRY ની પ્રિન્ટ ફોર્મ સાથે મળે પછી   સીધું Quotation તૈયાર કરવું
  4. તમામ Inquiry Excel માં એન્ટ્રી કરવી.
  5. Inquiry ની સામે Follow-up માટે Date અને Detail નોંધવી.
  6. Order Final થાય તો Master Create કરવું.
  7. Item ન હોય તો Create કરવા માટે Form ભરવું અને Part Number Generate કરવો.
  8. Proposal બનાવવું અને MAIL કે WHATTS APP કરવું
  9. મોકલેલા QUOTATION માં જેટલી વખત REVISEN આવે એટલી વખત PROPOSAL ચેંજ કરીને MAIL કે WHATTS APP કરવું
  10. Delivery Time માટે Store અને Production સાથે Coordination કરવું.
  11. Indiamart Portal માં Inquiry Lead ચેક કરવી.
  12. Indiamart Inquiry ને Portal માંથી Reply કરવી. Inquiry Filing રાખવી.


Job role

Work location

Odhav Rd, G I D C Industrial Area, Odhav, Ahmedabad, Gujarat 382415, India

Department

Admin / Back Office / Computer Operator

Role / Category

Data Entry/Computer Operator

Employment type

Full Time

Shift

Day Shift

Job requirements

Experience

Any experience

Education

Graduate

English level

Basic English

Gender

Any gender

About company

Name

Fluid Power Engeeners

Address

Odhav Rd, G I D C Industrial Area, Odhav, Ahmedabad, Gujarat 382415, India

Job posted by Fluid Power Engeeners

FAQs about this job

Show all

Apply for job