Service Technician
ANP Solar Energy Solutions
Service Technician
ANP Solar Energy Solutions
Odhav, Ahmedabad
₹16,000 - ₹25,000 monthly*
Fixed
₹16000 - ₹22000
Average Incentives*
₹3,000
Earning Potential
₹25,000
You can earn more incentive if you perform well
Job Details
Walk-in Details
Job highlights
Walk-in interview
Date: 07 Mar 2026 - 20 Mar 2026 | Time: 10.00 am - 08.00 pm...See details
Urgently hiring
51 applicants
Benefits include: Weekly Payout
Job Description
અમારી ટીમ માં કામ કરી સકે તેવા અનુભવી કે બિન અનુભવી માણસો જોઈએ છે
સોલાર પ્લાન્ટ ઈન્સ્ટોલેશન નું કામ કરવાનું રહેશે
બધું કામ સીખવામાં આવશે
અમદાવાદ અને આજુબાજુ ના વિસ્તાર માં કામ રહેશે
આપણી ઓફિસ નરોડા GIDC ( મધુસુદન બીસનેસ પાર્ક, સુતર ના કારખાના ની નજીક , નેશનલ હાઇવે 8 ) માં રોજ સવારે 9 am આવી જવાનું રહેશે
આપણી ટીમ ની સાથે સુપરવાઈઝર ની નીચે કામ કરવાનું રહેશે
જયારે જરૂર હોય રજાની ત્યારે 2 દિવસ પહેલા જણાવાનું રહેશે
એક મહિનામાં મિનિમમ 25 દિવસ ભરવા પડશે
જ્યારે બધું કામ આવડી જાય ત્યારે પગાર વધારો કંપની ના નિયમ પ્રમાણે મળી રહેશે
આપણા ત્યાં જોઈન કર્યા પહેલા જાણવું હોય કે કેવું કામ કરવાનું રહેશે એ તો 1 દિવસ અમારી ટીમ જોડે સાઈટ પર જઈ આવવું
જેની પાસે ઇલેક્ટ્રિકલ કામ કરેલું કે વેલ્ડર નું કામ કે ફીટ્ટર નું કામ કે પ્લમ્બિંગ નું કામ કે cctv ફિટિંગ નું કામ કે AC ફિટિંગ અને સર્વિસ ના કામ નો અનુભવ હશે કે બીજી કોઈ ટેક્નિકલ કામ નો અનુભવ હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે પરંતુ આપણું બધું જ કામ સાઈટ પર બહાર જ રહેશે
ઇન્ટરવ્યૂ આપવા માટે સવારે 9 am to 7 pm ડાયરેક્ટ આપેલા address પર આવી જવું ke Pho
- ટ્રેનિંગ (Training): પસંદગી પામેલા ઉમેદવારને કામની સંપૂર્ણ ટ્રેનિંગ કંપની દ્વારા આપવામાં આવશે.
- પગાર અને ભથ્થાં (Salary & Benefits): ફિક્સ પગાર + પેટ્રોલ એલાઉન્સ
કામગીરી અને જવાબદારીઓ (Job Role & Responsibilities):
- ગ્રાહકોની સાઇટ પર જઈને સોલાર પેનલનું વોશિંગ અને મેન્ટેનન્સ કરવું.
- પેનલની કાર્યક્ષમતા માટે ડ્રેન ક્લિપ્સ (Drain clips) લગાવવી.
- આઉટડોર અને રૂફટોપ પર સુરક્ષાના નિયમો સાથે કામ કરવું.
- ફિલ્ડ વર્ક માટે પોતાનું વાહન (ટુ-વ્હીલર) અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.
અરજી કેવી રીતે કરવી (How to Apply):
- ટેલિફોનિક ઇન્ટરવ્યુ માટે કૃપા કરીને નીચે આપેલા નંબર પર કૉલ કરો અથવા તમારો બાયોડેટા WhatsApp કરો:
- મોબાઈલ નંબર:6352878299
Job role
Department
Maintenance Services
Role / Category
Installation Services
Employment type
Full Time
Shift
Day Shift
Job requirements
Experience
Any experience
Education
10th or Below 10th
English level
No English Required
Age limit
18 - 28 years
Gender
Male
Walk-in interview details
Apply for the job and call HR to confirm your interview
Date
07 Mar 2026 - 20 Mar 2026
Time
10.00 am - 08.00 pm
About company
Name
ANP Solar Energy Solutions
Address
Odhav Road, G I D C Industrial Area, Odhav, Ahmedabad, Gujarat, India
Job posted by ANP Solar Energy Solutions
FAQs about this job
Show all
Read walk-in details before you register