Farm Manager

Kashyap Industries

Navsari

₹20,000 - ₹33,000 monthly*

Fixed

20000 - ₹30000

Average Incentives*

3,000

Earning Potential

33,000

You can earn more incentive if you perform well

Work from Office

Full Time

Any experience

No English Required

Job Details

Interview Details

Job highlights

Urgently hiring

17 applicants

Benefits include: Joining Bonus, Annual Bonus

Job Description

ફાર્મ મેનેજર - જોબ પ્રોફાઈલ

1. સવારે 7.55 વાગ્યે ફાર્મ પર હાજર થવું, સમય સવારે 8 થી સાંજે 6 નો રહેશે.

2. આવ્યા બાદ પોતાની અને મજૂરોની હાજરી બિટ્રીક્સ સિસ્ટમ માં આપવી અને ફાર્મ ઉપર લગાવેલ બાયોમેટ્રિક મશીન માં પણ પૂર્વી.

3. આખા દિવસનું કામ લઇ લેવું અને કહ્યા પ્રમાણે સાંઝ સુધીમાં કામ પૂરું કરાવવું.

4. જરૂર પડે તો મજુર ની વ્યવસ્થા કરવાની.

5. દિવસ દરમ્યાન કામ પૂરું થાય તેમ-તેમ ફોટા પાડી ને તથા વિડિઓ બનાવી ને મોકલવા ના રહેશે.

6. આખા દિવસનું રિપોર્ટિંગ સાંજે કરીને જ જવાનું અને જવા માટે ઉતાવળ કરવી નહિ.

7. દવાનો છંટકાવ થતો હોય ખેડ ચાલતી હોય કે કેરીની સીઝન માં મોડું થઇ શકે.

8. ખેતીના સાધનો તેમજ ટ્રેક્ટર ની જાળવણી કરવી.

9. દવા, ખાતર , ડીઝલ તથા મજૂરો ની હાજરી નો હિસાબ રાખવો.

10. જરુર પડ્યે એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડતા આવડવું જોઈએ .

11. દર મહિને પગાર તારીખ 1 થી 10 દરમયાન થશે, આ સિવાય એડવાન્સ કે લોન આપતા નથી. ક્યારેક સંજોગો અનુસાર પગાર માં મોડું થઇ શકે, જોકે 38 વર્ષો માં ક્યારેય એવું બન્યું નથી.

12. નિયમિત રહેવું - રજા જોઈતી હોય તો અગાઉ થી જાણ કરવી અને કંપનીનું કામ બગડે નહિ એ રીતે રજા લેવી.

13. વહાર્ટસપ અને ઈન્ટરનેટ પ્લાન એકટીવ હોય તેવો મોબાઈલ હોવું જરૂરી છે.

14. બાઈક પોતાનું વાપરવાનું રહેશે

15. ગુગલ મેપ થી લોકેશન ઉપર પહોંચતા આવડવું જરૂરી અને બિટ્રીક્સ 24 સિસ્ટમ માં આપેલ ટાસ્ક આપેલા સમય માં પુરા કરવાના રહેશે, બિટ્રીક્સ 24 માટે ટ્રેનિંગ આપવા માં આવશે.

16. શિસ્તનું પાલન કરવું - અસભ્ય વર્તન જરા પણ ચલાવવામાં આવશે નહિ.

17. સારા કામ માટે નક્કી કર્યા મુજબ ઈન્સેન્ટિવ આપવામાં આવશે.

Job role

Work location

GIDC Kabilpore, Navsari, Gujarat, India

Department

Operations

Role / Category

Agriculture Operations

Employment type

Full Time

Shift

Day Shift

Job requirements

Experience

Any experience

Education

Diploma

English level

No English Required

Assets

Two-wheeler Vehicle

Gender

Any gender

About company

Name

Kashyap Industries

Address

GIDC Kabilpore, Navsari, Gujarat, India

Job posted by Kashyap Industries

FAQs about this job

Show all

Apply for job