Sales Executive
Savita DoraFixed
₹17,500 - ₹25,000
Earning Potential
₹25,000
Fixed
₹17,500 - ₹25,000
Earning Potential
₹25,000
Job Description
Job Title: Sales Executive – Savita Dora ( Fild work )
Job Responsibilities (મુખ્ય જવાબદારીઓ)
1. કંપની દ્વારા આપવામાં આવેલા Customer Database મુજબ ગ્રાહકોનો સંપર્ક કરવો.
2. દરરોજ ઓછામાં ઓછા 4 ગ્રાહકોની રૂબરૂ મુલાકાત (Field Visit) કરવી.
3. ગ્રાહકની જરૂરિયાત, વર્તમાન ખરીદી અને બિઝનેસની સંભાવનાઓ સમજવી.
4. ગ્રાહકોને Savita Doraના પ્રોડક્ટ્સ અને તેમની ખાસિયતો વિશે સમજાવવું.
5. સંભવિત ગ્રાહકોને નવા ઓર્ડર આપવા માટે પ્રેરિત કરવા અને Inquiryને Salesમાં કન્વર્ટ કરવી.
6. મુલાકાત પછી ગ્રાહકનો નિયમિત Follow-up કરીને ઓર્ડર મેળવવાનો પ્રયત્ન કરવો.
7. દરેક મુલાકાતનો રિપોર્ટ, ગ્રાહકનો પ્રતિસાદ અને આગામી Follow-upની માહિતી કંપનીને આપવી.
8. નવા ગ્રાહકો બનાવવા અને કંપનીનું વેચાણ વધારવા માટે કામ કરવું.
Required Skills (જરૂરી આવડત)
- સારી વાતચીત કરવાની અને ગ્રાહકને સમજાવવાની આવડત.
- ગ્રાહકોને રૂબરૂ મળીને બિઝનેસ વિકસાવવાની ક્ષમતા.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન; અંગ્રેજીની સમજ હોય તો પ્રાથમિકતા.
- WhatsApp અને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન.
- ટેક્સટાઇલ માર્કેટનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
- માર્કેટમાં નિયમિત વિઝિટ કરવાની તૈયારી અને જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ.
Job role
Job requirements
About company
Similar jobs you can apply for
Business DevelopmentSales Development Manager
Supro Info Solutions Private LimitedField Executive
RK Jain & Co.Field Sales Executive
Scalene worksRelationship Manager
Supro Info Solutions Private LimitedField Sales Executive
Phonepe
Field Sales Executive
Origain Global CorpYou can expect a minimum salary of 17,500 INR and can go up to 25,000 INR. The salary offered will depend on your skills, experience and performance in the interview.
The candidate should have studied 12th Pass and people who have 0 to 31 years are eligible to apply for this job. You can apply for more jobs in Surat to get hired quickly.
The candidate should have Basic English skills and sound communication skills for this job.
Both Male and Female candidates can apply for this job.
No, it's not a work from home job and can't be done online. You can explore and apply for other work from home jobs in Surat at apna.
No work-related deposit needs to be made during your employment with the company.
Go to the apna app and apply for this job. Click on the apply button and call HR directly to schedule your interview.
The last date to apply for this job is 22 Nov 2026. For more details, download apna app and find Full Time jobs in Surat . Through apna, you can find jobs in 64 cities across India. Join NOW!