Car Driver
Kashyap IndustriesFixed
₹16,000 - ₹30,000
Average Incentives*
₹1,500
Earning Potential
₹31,500
Fixed
₹16,000 - ₹30,000
Average Incentives
₹1,500
Earning Potential
₹31,500
You can earn more incentive if you perform well
Job highlights
Urgently hiring
2 applicants
Benefits include: Joining Bonus, Annual Bonus, Travel Allowance (TA)
Job Description
અમે ડ્રાઈવર ની જોબ માટે સારા, શિસ્તબદ્ધ, કૌશલ્ય ધરાવતા સમયના પાબંદ ઉમેદવારો શોધી રહ્યા છીએ.
ડ્રાઈવર ની આવશ્યકતાઓ:
- અપ્લાય કરનાર ઉમેદવાર ને ઓછામાં ઓછો 10 વર્ષ નો કાર ડ્રાઇવિંગ નો અનુભવ હોવો જરૂરી છે
- ઓટો અને મેન્યુઅલ ગિયર વાડી એસ. યુ. વી. , સિડાન તથા હેચ બેક કાર ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે.
- માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે .
- માસિક અને શારીરિક સ્વસ્થ હોવું જરૂરી છે.
- વાણી વર્તન વ્યવસ્થિત અને સૌને ગમે એવા હોવા જોઈએ .
ડ્રાઇવરની જવાબદારીઓ:
- વાહન ની સાફ સફાઈ તથા જાળવણી તપાસ કરવી . સ્માર્ટ ફોન નો ઉપયોગ કરતા આવડું હોવું જરૂરી.
- સૌથી શ્રેષ્ઠ માર્ગ શોધવા માટે નેવિગેશન એપ્લિકેશનોનો ઉપયોગ કરવો.
- વાહનોમાં પૂરતું ઇંધણ છે અને તે હંમેશા ઉપયોગ માટે તૈયાર છે તેની ખાતરી કરવી.
- જ્યારે જરૂરી હોય ત્યારે વાહનના સમારકામની વ્યવસ્થા કરવી.
Job Type: Full-time
Pay: ₹16,000.00 - ₹30,000.00 per month
Benefits:
- Cell phone reimbursement
- Flexible schedule
Schedule:
- Day shift
- Weekend availability
Supplemental Pay:
- Performance bonus
- Yearly bonus
Application Question(s):
- નામ :
- મોબાઈલ નંબર :
- ભણતર :
- કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો ? :
- હાલ ક્યાં જોબ કરો છો ? :
- હમણાં મળતો પગાર :
- અપેક્ષિત પગાર :
- ગાડી ચલાવવાનો કુલ કેટલા વર્ષ નો અનુભવ :
- ઓટોમેટિક ગાડી ચલાવી ચલાવવાનો અનુભવ છે ? :
- કઈ કઈ ગાડી ચાલી છે ? :
- હાલ કયા શહેર માં રહો છો ? :
- મૂળ વતન ક્યાં છે ? :
- વ્યસન છે કોઈ ? :
License/Certification:
- Driving Licence (Required)
Location:
- Vapi INA, Vapi, Gujarat (Required)
Work Location: Vapi
Job Type: Full-time
Pay: ₹15,000.00 - ₹25,000.00 per month
Schedule:
- Day shift
- Weekend availability
Supplemental Pay:
- Performance bonus
- Yearly bonus
Application Question(s):
- નામ :
- મોબાઈલ નંબર :
- ભણતર :
- ઉંમર :
- હાલ ક્યાં જોબ કરો છો ? :
- હમણાં મળતો પગાર :
- અપેક્ષિત પગાર :
- ગાડી ચલાવવાનો કુલ કેટલા વર્ષ નો અનુભવ :
- ઓટોમેટિક ગાડી ચલાવી ચલાવવાનો અનુભવ છે ? :
- કઈ કઈ ગાડી ચાલી છે ? :
- હાલ કયા શહેર માં રહો છો ? :
- મૂળ વતન ક્યાં છે ? :
- વ્યસન છે કોઈ ? :
- બાઈક છે પોતાનું ?
Work Location: In person
Job role
Job requirements
About company
Similar jobs you can apply for
Driver
Driver- Drive To Own
EGT Rent A Car Private Limited
Driver
EGT Rent A Car Private Limited
Driver- Drive To Own
EGT Rent A Car Private Limited
Driver- Drive To Own
EGT Rent A Car Private Limited
Car Driver
Homoeopathy India
Driver- Drive To Own
EGT Rent A Car Private LimitedYou can expect a minimum salary of 16,000 INR and can go up to 31,500 INR. The salary offered will depend on your skills, experience and performance in the interview.
The candidate should have completed 10th or Below 10th degree and people who have 0 to 31 years are eligible to apply for this job. You can apply for more jobs in Mumbai to get hired quickly.
The candidate should have No English Required skills and sound communication skills for this job.
Only Male candidates can apply for this job.
No, it's not a work from home job and can't be done online. You can explore and apply for other work from home jobs in Mumbai at apna.
No work-related deposit needs to be made during your employment with the company.
Go to the apna app and apply for this job. Click on the apply button and call HR directly to schedule your interview.
The last date to apply for this job is 27 Jun 2026. For more details, download apna app and find Full Time jobs in Mumbai . Through apna, you can find jobs in 64 cities across India. Join NOW!