Dispatch Executive
Patel Security Systems and TechnologyFixed
₹8,000 - ₹12,000
Earning Potential
₹12,000
Fixed
₹8,000 - ₹12,000
Earning Potential
₹12,000
Job highlights
Walk-in interview
Date: 30 Jun 2026 - 14 Jul 2026 | Time: 10.00 am - 04.00 pm...
Urgently hiring
7 applicants
Benefits include: Internet Allowance
Job Description
- ડિસ્પેચ એક્ઝિક્યુટિવ – જવાબદારીઓ અને જરૂરી લાયકાતજવાબદારીઓગ્રાહકના ઓર્ડર મુજબ મટીરિયલનું પેકિંગ કરવું.
- બિલ/ઇન્વોઇસ મુજબ મટીરિયલ ચેક કરીને ડિસ્પેચ કરવું.
- કુરિયર, ટ્રાન્સપોર્ટ, બસ, ઇકો અથવા લોકલ ડિલિવરીની વ્યવસ્થા કરવી.
- જરૂર મુજબ ગ્રાહકને રૂબરૂ મટીરિયલ પહોંચાડવું.
- લોકલ ડિલિવરી સમયસર પૂર્ણ કરવી.
- મટીરિયલ આપતી વખતે બિલ મુજબ માલ ચેક કરાવી હેન્ડઓવર કરવો.
- ડિલિવરી પૂર્ણ થયા બાદ ઓફિસમાં માહિતી આપવી અને રેકોર્ડ અપડેટ કરવો.
- ડિસ્પેચની એન્ટ્રી, ટ્રેકિંગ અને દૈનિક ડિસ્પેચ રિપોર્ટ જાળવવો.
- ગોડાઉનમાં મટીરિયલની યોગ્ય ગોઠવણ અને સ્વચ્છતા જાળવવી.
- સેલ્સ અને એકાઉન્ટ્સ વિભાગ સાથે સંકલન કરીને સમયસર ડિસ્પેચ પૂર્ણ કરવો.
- રિટર્ન અને રિપ્લેસમેન્ટ મટીરિયલનો રેકોર્ડ જાળવવો.
- જરૂરી લાયકાતમાન્ય (Valid) બે-વ્હીલર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત.
- બે-વ્હીલર ચલાવવાનો અનુભવ હોવો જોઈએ.
- જરૂર મુજબ બહાર જઈને ગ્રાહકોને મટીરિયલ પહોંચાડવાની તૈયારી હોવી જોઈએ.
- સમયપાલન, જવાબદારી અને પ્રામાણિકતા સાથે કામ કરવાની ક્ષમતા હોવી જોઈએ.
- ટીમ સાથે સંકલન કરીને કાર્ય કરવાની આવડત હોવી જોઈએ. OFFICE TIME - 9:30 TO 8:30
Job role
Job requirements
Walk-in interview details
Apply for the job and call HR to confirm your interviewAbout company
Similar jobs you can apply for
Logistics/ Warehouse operationsPicker / Packer
Quess Corp LimitedProduction Associate
Unique EnterprisesProduction Manager
Applied Builders Llp
Dispatch Executive / Officer
Vishawakarma Engineering WorksKey Account Manager
Five Splash Infotech Pvt. Ltd
Quality Inspector
Impetus Prolific Private LimitedYou can expect a minimum salary of 8,000 INR and can go up to 12,000 INR. The salary offered will depend on your skills, experience and performance in the interview.
The candidate should have completed 10th or Below 10th degree and people who have 0 to 31 years are eligible to apply for this job. You can apply for more jobs in Rajkot to get hired quickly.
The candidate should have No English Required skills and sound communication skills for this job.
Only Male candidates can apply for this job.
No, it's not a work from home job and can't be done online. You can explore and apply for other work from home jobs in Rajkot at apna.
No work-related deposit needs to be made during your employment with the company.
Go to the apna app and apply for this job. Click on the apply button and call HR directly to schedule your interview.
The last date to apply for this job is 15 Jul 2026. For more details, download apna app and find Full Time jobs in Rajkot . Through apna, you can find jobs in 64 cities across India. Join NOW!